આજની ટૂંકી વાર્તા 1


આજની ટૂંકી વાર્તા
અરે તને ખબર છે અમે હમણાં ફ્લેટ લીધો એમાં 20 લાખનું તો ફર્નિચર છે. ત્રણ તો એસી છે. અરે પંચાવન ઈંચનું તો ટીવી છે, બે લાખ નું લીધુ હો...... અને ખબર છે ફ્લેટ માં જીમ છે સ્વિમિંગ પુલ છે.... કેવી મજાની લાઈફ અરે પૈસા છે તો બધું છે બોસ....... પૈસા થી બધું ખરીદી શકાય......” મહેંદ્રએ એના મિત્ર ને ફોન કરી બધું કહ્યું।......
બીજી બાજુ તેના પપ્પા જીવણદાસ એમની ધર્મપત્ની શાંતાદેવીને કહી રહ્યા હતાઅરે સાંભળે છે, જાણે ક્યારે મહેન્દ્ર પૈસાની સગવડ કરી આપશે।.... આજે 15 દિવસ થઈ ગયા મારી ડાયાબિટીશની દવા પતિ ગયાને

Comments